Sunday, May 22, 2016

" દીલ ની વાત  "

હું તો દીલ ની વાત હંમેશા તમને કેહતી હતી
પણ તમે જે હોઠો પેર ખામોશી રાખતા
હું તો હંમેશા માનભેર નીહાલતી હતી
પણ તમેજ નજર ઉઠાવતા ના હતા
હું તો હંમેશા મારી ભૂલોની માફી માંગતી
પણ તમે જ મારી ભૂલો ને સુધારી ના શકતા
હું તો હુમેશા સ્વપ્નો માં જોતી હતી
પણ તમે તો હ્કીક્ત માં મને જોતા જ ના હતા
હું તો હંમેશા તમારી દોસ્તી ને ચાહતી હતી
પણ તમે તો મે દોસ્ત જ નાં માની
હું તો હંમેશ TAM
મનુ શેખ ચલ્લી ની ધમાલ મસ્તી - ૩ 

ઠંડી માં ગરમાગરમ વાતો 

લક્સ ઔર ડ્વ સે નહાકર ક્યા કરના હૈ 
એક દિન તો યારો સભી કો મરના હૈ 
એક એક પલ કો ખુશી સે જી લો 
ફિર અગલે જનમ મેં
"જહોન્સન બેબી" સે હી શુરુ કરના હૈ

***

દાદાગીરી તો હમ મારને કે બાદ ભી કરેંગે
વાહ ...વાહ...
દાદા ગીરી તો હમ મારને કે બાદ ભી કરેંગે ....
વાહ...વાહ ...
લોગ પેદલ ચલેંગે
ઔર હમ કંધે પે ચલેંગે......

***

એક લડકી બગીચે મેં એક બેંચ પર બૈઠી થી
એક ભિખારી આયા
ઔર બોલા....હાય સ્વીટ હાર્ટ 
લડકી ચિલ્લાઈ ...
હાઉ ડેર યુ ?
ત્મ મુઝે સ્વીટ હાર્ટ કેહ્તે હો ?
ભિખારી મુસ્કુરાયા ...
ડાર્લિંગ તુમ મેરે બિસ્તર પે જો બૈઠી હો ...

***

ચલે તો થે દોસ્તો કા પુરા કાફિલે લેકર 
આધે "જુદા" હો ગયે 
આધે "ખુદા" હો ગયે 

કુછ "ગુમ શુદા " હો ગયે 
બાકી બચે "શાદી શુદા" હો ગયે
એક મેં હી કુવાંરી રેહ ગયી ....'

***

હસરતે - દીદાર કે લીયે ઉસકી ગલી મેં મોબાઈલ કી દુકાન ખોલી
મત પૂછો અબ હાલતે- બેબસી ગાલીબ
રોજ એક નયા શખ્સ ઉસ નંબર પર "રીચાર્જ કરવાને આતા હૈ

***

અર્ઝ કિયા હૈ ...
સારી રાત ગુજાર દિ
ઇસી કશ્મ કશ મેં ....
વાહ... વાહ...
કી એ સાલી રજાઈ મેં ....
હવા કિધર સે ઘૂસ રહી હૈ ....

***

કિસ્મત તો કુંવારે કી હી હોતી હૈ
શાદી-શુદા કી તો "બીવી" હોતી હૈ....

***
ફાઈનલી શાયરી હી ય જોક "ભારી" હોના ચાહિયે....
"હલકા" તો "તહલકા" ભી હૈ

*** 

Saturday, December 13, 2014

મનુ શેખ ચલ્લી ની માલ મસ્તી - 


પત્ની પિયર જાય છે ત્યારે પતિ ને કેવા સંદેશા મોકલે છે એની એક ગઝલ 

મેરી મુહોબત કો અપને દિલ મેં ધૂંધ લેના 
ઔર આતે કી તરહ અચ્છે સે ગુંન્દ લેના 
મિલ જાયે અગર પ્યાર તો ઉ સે ખોના નહિ 
પ્યાજ કાટતે વક્ત બિલકુલ રોના નહિ 
મુજ સે રૂથને કા એ બહાના અચ્છા હૈ 
મગર થોડા ઔર પકાઓ આલું અભી કચ્ચા હૈ 
મિલકર પ્યાર બાંટના હૈ તામાંતર બારીક કાટના હૈ 
લોગ હમારી મુહોબત સે ચાહે જલ ભી જાયે 
ચાવલ ટાઈમ પે દેખના કહીં લ નાં જાયે 
કૈસી લાગી ગઝલ હમારી તુમ જરૂર બતા દેના 
નમક જરા કામ લગે તો થોડા મિલા લેના 

Sunday, December 7, 2014

ચુંદડી અને કફન 

તને તો મેં સાચો પ્રેમ કર્યો હતો 
પણ તને મારી કદર કેમ ન થઇ ?
તું તો મારા નામ ની મહેંદી લગાવવાની હતી 
તો બીજે કેમ પરણી ગઈ 
મારા જીવનને સુખ સાગર બનાવવાની હતી 
પણ 
તું તો મારા જીવન ને પહાડ બનાવી ચાલી ગઈ 
તુજ તો મારા મનની ચુંદડી ઓઢવાની હતી 
પણ 
મને તો મોત નો કફન ઓઢાડી ને ચાલી ગઈ ......તને તો ....

Saturday, July 19, 2014

વૃદ્ધા નો પ્રણય ત્રિકોણમંછા દોશી છીકણી સુંઘે નાક પર નજરું કરે
ડાહ્યો .... ગંગા ની વાતે વળગે ને મંછા નો જીવ બળે
ડાહ્યો ડફોળ.. "લવ ના સમજે ને બીજી - બીજી વાતો કરે
મંછા દોશી ની મીઠી નજરું ડાહ્ય આસપાસ ફરે
ડાહ્યો ડોસલો ગંગા ને આંગણે ધીમા - ધીઅમાં કદમ ભરે
લેંગાના ખીસા ફંફોળી ને , ડાહ્યો ગંગા ને જાળું ઘરે
બેસજો ડોસલા કહી ગંગડી ડાહ્ય ને ખાટલો ઘરે
મંછા દોશી વહુ ને ભાંડે ને મુખ ગંગા સામે કરે
મંછા એ કીધું ડાહ્ય ને શું ઋત્વિક થઇ ને ફરે ?
કોક દાહ્ડો તો બેસ ને રોયા શું ખોટા મુકામે મરે
બોલ્યો ડાહ્યો મંછી , તું રૂપ માં સાવ ખોટી ઠરે
તુંન તુંન  જેવી છે તું, ડાહ્યો ખોટા કદમ ન ભરે
મેરે મુઆ દિલ દીધું તને , શું ખોટા બાહના ઘરે 
સમજી જ તું સારું ડોસા તારા પર નજરું ઠરે
મજનું ડાહ્યો લાકડી ટેકે ચશ્માં કાને ઘરે
લૈલા ગંગા માળા ફેરવતી સ્મિત ડાહ્યા ને ઘરે
મંછા દોશી છીકણી સુંઘે નાક પર નજરું કરે
ડાહ્યો .... ગંગા ની વાતે વળગે ને મંછા નો જીવ બળે

Sunday, April 6, 2014

તમારા કરી જશો 

ક્યાંક તમે મળી જશો 
મને તમારા કરી જશો 
હું અહીં તમે તે પાર 
મારામાં ભળી જશો 
એકલતા ગમની હશે 
તો મારી સાથે રમી જશો 
સાથે ચાલી શકો તો ચાલો 
નહિ તો પાછળ રહી જશો 

Saturday, November 16, 2013

દિલ માં ઉઠે ઉમંગ 


દિલ માં ઉઠે ઉમંગ , શોધે બધે નજર 
પ્રશ્ન કરે છે મન ક્યાં હશે સાવન 
મન મારું તુજ ને શોધે ભટકે હરદમ 
તારા વિના જીવન જાણે ચન્દ્ર વિના ગગન 
જેમ જળ વિના તડપે મીન પ્યાસી 
બસ એવુંજ ભટકતું મારું મન 
તુજ વિના જીવન મારું લેહરો વિનાનો સાગર 
પ્રેમ તરસ્યું મન મારું થયું ઘાયલ 
તારા વિના લાગે એવું જાણે ઘુનગરૂ વીનાની પાયલ 

-વિપુલ દવે 
બે બસી 


તારા પ્રેમ માં જીવી ના શકી 
તારા ગમ માં મારી ના શકી 
તારી પાસે રહી ના શકી 
તારા થી દુર ના જઈ શકી 
તારી સાથે બોલી ના શકી 
તારા થી અબોલ રહી ના શકી 
મળ્યો છે જ્યારથી તું 
તારી જુદી એક પળ સહી ના શકી 
જીવન જીવી રહી છુ તારું નામ લઇ 
જીવન તારે નામ કરી ના શકી દિલ ની સગાઇ 


ઘણા વખત પાછી આજે મુલાકાત થઇ 
દિલ માં ખુશી ની લહેર આવી ગઈ 
જે વાતો તને કેહવા આજે વિચારી રાખેલી 
એજ વાતો તને જોતા મુખ પર આવી ગઈ 
ચૂમી લઉં હોઠ આજે  પ્રેમથી એમના 
એવી દીલ ની ફરમાઇશ થઇ ગઈ 
સાંભળી મારા દિલ ની આજે પ્રેમ ભરી વાત 
એમની પણ ઈચ્છા હોઠ પર આજે આવી ગઈ 
આપ્યા મારા હાથ આજે તેમના હાથ માં  
કહ્યું દિલ ની દિલથી સગાઇ થઇ ગઈ 

Saturday, January 5, 2013

"સત્ય"

ઘણા છે મિત્રો સુદામા જેવા ક્યાં છે ?
સુંદર છે પત્ની પણ એમાં સીતા જેવા ગુણ ક્યાં છે ?
ઘણા છે ભાઈઓ પણ લક્ષ્મણ જવા ક્યાં છે ?
ઘણી છે માતાઓ પણ યશોદા જેવી ક્યાં છે ?
ઘણા છે દાનવીરો પણ કારણ જેવો દાનવીર ક્યાં છે ?
ઘણા છે ધર્મવિરો પણ યુધિષ્ઠિર જેવા ધર્મ વિર ક્યાં છે ?
ઘણા છે ભક્તો પણ હનુમાન જેવા ક્યાં છે ?

અજ્ઞાત-


" બની પણ જાય "

નજર છે મળી પણ જાય 
હૃદય છે કોઈ દિ તૂટી પણ જાય 
કોલેજે હાલતું ચાલતું હોય 
પણ રસ્તે નિસ્તેજ બની જાય 
માનવી છે બેવફા પણ થાય 
થથર પણ પ્રભુ બની જાય 
એવું નથી કે દરેક વ્યક્તિ હસે 
કોઈ નું કદીર રડી પણ જાય 
ભલે આજે મારગ માં વાગે ઠોકર 
કાલે ભગવાન પણ બની જાય 
તમારી નજર માં તો કઈ નથી 
કદાચ કવિતા મહાન બની જાય 

" પાગલ દીલ "

શું હશે તમારા દિલ માં એ જાણી શક્તિ નથી 
બેઠી છુ પ્રેમ ની રાહ માં 
પણ તમને પામી શક્તિ નથી 
તમારી સાથે તો મારે પડછાયો બની ને રેહવું છે 
પરંતુ તમારી જુદાઈ સહન થઇ શક્તિ નથી 
આંખો બંધ કરી ને માત્ર તમને જ નિહાળું છુ 
તમે વસો છો દિલ માં પણ તમને બતાવી શક્તિ નથી 
પ્રેમિકા છુ પાગલ બની તમને જ ચાહું છુ 
દિલ તમારું પામવા માંગું છુ 
પણ મજબુરી છે મારી જે તમને કહી શક્તિ નથી 


" તડપ "

તડપતી તમારી યાદ માં એકલતા માં ખુબ રોતી હતી 
નહોતો કરવો પ્રેમ તો શા માટે જોતા હતા 
હું એ ને પ્રેમ સમજી બેઠી હતી તમે પ્રેમ થી જોતા હતા ને 
તમે પણ મને જોઈ ને પરેમ થી હસતા હતા 
ત્યાર પછી જોઈ આડું અવળી સમીપ મારી ખસતા હતા 
પરીક્ષા તમે પણ કરશો તેમ કેહતા હતા 
રહી તમારી યાદ માં નાપાસ અમે થતા હતા 
જોયા મેં જે સપના બહુ સપના જોયા 
આંખ બંધ કરું ત્યરે સપનમાં તમેજ રેહતા 
આવતા જોઈ તમને સખીઓ પણ તી હતી 
અંત જોઈ ને પ્રેમ નો મારા પંખો પણ રોતા હતા 
જીવન અમે તમને સમજી પ્રાણ પણ દેવા તૈયાર હતા 
અમે અમારા પ્રાણ ની નહિ તમને સદા ઝંખતા હતા 
" દિલ ની વ્યથા "

ચાહું છુ કેટલાય સમયથી તને 
પણ તમે મને સમજી શકતા નથી 
હર ઘડી નીઈહાળવા આપ ને દિલ છે બેતાબ 
પણ તમે મારી વેદના સમજી શકતા નથી 
ઘણા સમય પાચ પણ મેં ના મળો ત્યારે 
મનમાં થાય છે કે ઝઘડો કરીશ તારા થી 
પણ જયારે તમારું હસતું મુખારવિંદ દેખાયે છે ત્યારે 
સઘળું બરફ ની જેમ ઓગળી જાય છે 
દિલ થોડી વાર માટે ખુશ થઇ જાય છે 
પણ મારી મનની મુંઝવણ તમે સમજતા નથી 
હું મારા દિલ ની વાત તમને જણાવી નથી શક્તિ 
રાહ જોઉં છુ એક દિવસ આવશો મારી પાસે 
પણ ઈશારો તમે સમજી શકતા નથી 
દુખી છુ પણ ભૂલી શક્તિ નથી 
મને કદાચ વાંચીને મારા દિલ ની વાત પહોંચશે ત્યરે
આશા છે વાંચી ને તમે પહોંચશો મારી પાસે  
" પ્રીત "

યાદ કરું છુ હું હર ઘડી તમને
ક્યારેક તો સ્વપ્નમાં આવો
યાદો થી જ મન માં સજાવી લઉં છુ હું તમને 
ક્યારેક તો હ્કીક્ત માં આવો 
તમારા પ્રત્યેની લાગણી ને હું રોકી શક્તિ નથી 
એ લાગણી ની કદર તો સાલશે 
તમારા પ્રત્યેની પ્રીત હે 
તે પ્રીત ને કોઈ નામ આપવા તો આવો 
તમારા વગર જીવન રેહવાનું અશક્ય બનતું જાય છે 
વેળા ને શક્ય બનવાવા માટે તો આવો 

Sunday, August 19, 2012

" દીલ ની વાત  "


હું તો દીલ ની વાત હંમેશા તમને કેહતી હતી 
પણ તમે જે હોઠો પેર ખામોશી રાખતા 
હું તો હંમેશા માનભેર નીહાલતી હતી 
પણ તમેજ નજર ઉઠાવતા ના હતા 
હું તો હંમેશા મારી ભૂલોની માફી માંગતી 
પણ તમે જ મારી ભૂલો ને સુધારી ના શકતા 
હું તો હુમેશા સ્વપ્નો માં જોતી હતી 
પણ તમે તો હ્કીક્ત માં મને જોતા જ ના હતા 
હું તો હંમેશા મારી દોસ્તી ને ચાહતી હતી 
પણ તમે તો મે દોસ્ત જ નાં માની 
હું તો હંમેશ તમને પ્રેક કરતી રહીશ 
પણ તમે તો મને નફરત પણ ના કરી શકયા 

ગઝલ 

તું આપે છે સ્મીત પછી ઇનકાર શા માટે 

મીલ્ન લખતા નથી તો કરો છો પ્યાર શા માટે ?

ખુદા સ્વપ્ના નથી થતા સાકાર અહીંયા

તો પછી ખ્વાબો ના રો ને રેત નો આધાર શા માટે ?

જમાના ઝખ્મો ઘણા આપ્યા છે એવા ખ્યાલે

હૃદય મોટું રાવું છુ ઝખમ બે - ચાર શા માટે ?

નકી શેતાન નુજ શાસન ચાલી રહ્યું છે દોસ્તો

નહી તો પ્રભુ ચલાવે અંધેર શા માટે  
તને જ પ્રેમ કરીશ "


હું તનેજ પ્રેમ કરીશ 
જો તું મને સાથ આપતો ના હોય તો પણ 
તો પણ હું તને જ પ્રેમ કરીશ 
તું મેં જુવે કે ના જુવે 
તું મને ચાહે કે ના ચાહે 
પણ તારી ચાહત ને તો ચાહતી રહીઇશ 
તું મેળે કે ના મળે 
પણ તારા રસ્તા ને તો રોજ - રોજ મળતી રહીશ
તુંજ  મારી ચાહત છે માટે જીવન ભાર તને ચાહી 
તુજ મારો સાચો હમસફર છે ....
"શૈશવ" તુજ મારો સાચો હમસફર છે 
તારા વગર તો હું કરમાયેલું ફૂલ છુ 
તને જોઈ ને તો ખીલી ઉઠે છે આ મારું દીલ 
ને ને સતત પામવા ઝંખે છે આ દીલ
ખરેખર મારી ખુશી તુજ છે
માટે હું તને પ્રેમ કરતી રહીશ  
રેહ્વાય નહી 

જે વાત કેહ્વી છે તે કેહવાય નહી 
અને જોઈ ને ચુપ રેહ્વાય નહી 
રહે છે એ કાયમ દીલ ના ઊંડાણ મહી
હું રોજ જોઉં છુ તો પણ એ પાસ આવે નહી
નથી હીમત હવે એને કશું પૂછવાની
ને છતાય એના વગર એક પળ રેહ્વાય નહી
લોકો ની નજર માં હું એની બની ગઈ છુ
ને હવે એ વાત ને નકારી શકાય નહી
નથી મારું કોઈ કે એને તે આપીશ શકે
ને છતાં મારા થી એના વગર રેહ્વાય નહી  

" ખોવાયો છે પ્યાર "

અહીં મારો ખોવાયો છે પ્યાર 

કોઈ મારો શોધી આપો પ્યાર 
શોધું છુ , લાંબા સમય થી પ્યાર 
જડ્્તો નથી લાંબા સમયથી પ્યાર
મળ્યો તો પુનમ ના જેવો પ્યાર
ખોવાયો છે અમાસ ના જેવો પ્યાર
અહીં છે નાજ્દીક માં મારો પ્યાર
શોધી રહી છુ અનમોલ મારો પ્યાર
નથી મળતો મારો અનમોલ પ્યાર
હવે રાહ જોવી નીર્થ્ક છે પ્યાર
મારો અનલકી રહ્યો હે પ્યાર
બસ મને મળે જો મારો પ્યાર   

"મનમાં "

ચાલ સખી જઈએ પુસ્તકો ના વનમાં 

વનમાં ને વનમાં જઈએ એક બીજાના મનમાં 
તાજી હવા ભરી લઈએ આજ તનમાં 
મૂકી બધી ચીનતાઓ  નેવે સંઘરી લે મને મનમાં
પાિજાતક નું ફૂલ તું નાનું બુલ-બુલ તું 
સફર જીન્દગીની સાથે નાવશું ભરી લે મને એકવાર મનમાં   

Sunday, July 8, 2012

તું જ જોઈએ છે

મારી ઝીન્દગી માં પૂર્ણતા પામવા તારો સહકાર જોઈએ છે

મારી ધડકનો ને ધબકતી રાખવા તારી યાદ જોઈએ છે

મારા પલક ના આંસુ લુછવા તારું સ્મીત જોઈએ છે

મારા અરમાનો ને પુરા કરવા તારો સાથ જોઈએ છે

મારી કિવતાઓ માં પ્રાણ પૂર્વા તારા શબ્દો જોઈએ છે

મારા મૌન ને વાચા આપવા તારો પ્રેમ જોઈએ છે

મારા સ્નેહ ને મેહસૂસ કરવા તારો એહસાસ જોઈએ છે

મારા રસ્તા ને મઝીલ આપવા તારો હાથ જોઈએ છે

મારા જીવન માં નશીબ બનવા તારા હાથ ની લકીર જોઈએ છે

મારા મુખ નું તેજ વધારવા મને ફક્ત્ "તું" જ જોઈએ છે

કાવ્ય 

શા માટે ચાલુ છુ ખબર નથી 
હું મ્ઝીલ થી અજાણી રહી ગઈ છુ 
સમજતી'તી સમાઈ છુ જેનામાં 
એના તો દીલ થી એ પર રહી ગઈ છુ 
સાચું કહું તો આ સત્યની શોધ માં 
ગેર સમજ થી દોરવાઈ ગઈ છુ 
દે છે પોતાના એ હવે જાકારો કે
દર બ દર ભટકતી મેહમાન થઇ ગઈ છુ
નશીબ ના કેવા લેખ ખાવી આવી છુ
કીસ્મત થી હવે હવે તો મોહતાજ થઇ ગઈ છુ  
મંડાય છે સરવાળા ભ્ગકાર  જીવન માં 
સમય પેહલાજ બાદ થઇ ગઈ છુ 
િવ્રહ 

દર્દ નો દ્રીયો નયન માં સમાવી ને હું હસ્તી હતી 
દુિનયા સામે પ્રેમ ના કાંટા કાળજા માં દબાવી ને
પુષ્પ બની ખીલતી હતી  
બે રંગ જી્દગી માં નકલ રંગો ની ચોરી ને ચીતરી લેતી હતી
"છુ" હોશ માં કહી મુખ માં સમાવી શબ્દો
બેસી ખામોશ થઇ ને
પ્રેમ છે તમારો અંશ હૃદય માં  
છુપાવી ને જીવતી હતી તમારા િવ્રહ ને....તમારા વિરહ ને   
ખંડેર 

શહેરો ની માટી ની દીવાલો માં
જીવતી લાગણીઓ ચણાય
જ્યાં જુઓ ત્યા
માનવી ની માણસાઈ હણાય
પ્રેમ ને તો ક્યાંદુર સુંધી નો સંબંધ નહી
જ્યાં રો કરો ત્યાં માનવતા દુભાય
આ શહેરો જીઈવતા ખંડેર બની ગયા કે 
જ્યાં  માનવી માનવી ને હની રહ્યો છે  
ત્યા પ્રેમ નો સમય તો રહેજ ક્યાં થી ?
જ્યાં લાગણીનો માનવી સ્નેહવીભર થઇ ગયો
જુઓ ખંડેર માં
દેહ ના સોદા કોડીઓ ના ભાવે થાય છે   
શી ખબર ?
ઝાંઝવા ના જળ હશે શી ખબર ?
હકીક્ત કે હશે શી ખબર ?
પ્રેમ ની ખબર હશે શી ખબર ?
કંટક કે કમળ હશે શી ખબર ?
મળવાને વીવ્લ હશે શી ખબર ?
સંગ એનો ચંચળ હશે શી ખબર ?
પ્રેમાલાપ માં દલ હશે શી ખબર ?
સીમીત કે સફળ હશે શી ખબર ?
પાલવ માં વળ હશે શી ખબર ?
કઠોર કે કોમલ હશે શી ખબર ?
ઝંખનાનું બળ શે શી ખબર ?
સ્વપ્ન કે ફળ હશે શી ખબર ?   

Sunday, May 6, 2012

" તમારી યાદ "આંખો માં બાઝી ગયા છે જાળા 
પણ છતાં રહી ગઈ યાદ તમારી
થયા છે દીલ થી બીમાર 
પણ શ્વાસ માં રહી ગઈ છે યાદ તમારી 
વાવાઝોડા આવ્યા છે કેટલાય 
પણ લઇ ગયા એક યાદ તમારી 
મે અમે ક્યાં એકલા છીએ
મઝધારે પણ સાથે છે તમારી યાદ 
હવે એ દીલ માં ક્યાં છીએ  અમે  "શૈશવ"
દીલમાં  ફક્ત છે યાદ તમારી