Powered By Blogger

Sunday, June 27, 2010

"અંતર નો અરીસો"

ખુશ થઇ ને હસે છે "આંખ"
 
દુખી થઇ ને રડે છે "આંખ" 
 
"આંખ છે અંતર નો અરીસો"
 
દુિનયા સુંદર બતાવે છે "આંખ"
 
સપના સુંદર જુવે છે "આંખ"
 
ઈશારા કાિતલ કરે છે "આંખ"
 
પ્રેમ ની ભાષા સમજાવે છે "આંખ"
 
પ્રેમ માં ઘાયલ થાય છે "આંખ"
 
પ્રેમ ની વાત કરે છે "આંખ"
 
વાહલા / વાહલી ને કેદ કરે છે "આંખ"
 
સમય ની છબી બતાવે છે "આંખ"
 
સ્નેહ નું કાજળ લગાવે છે "આંખ"
 
પ્રેમ માં અશ્રુ વાજાવે છે "આંખ"
 
"આંખ" છે સુંદરતા ની પાંખ

Sunday, June 20, 2010

"જરૂર નથી "
 
"હું" તમને ચાહું તે કેહવા ની જરૂર નથી
 
કઈ બોલવા ની જરૂર નથી
 
પ્રેમ માં નયનો ની ભાષા હોય છે 
 
કઈ બોલવા ની જરૂર નથી
 
નજર ના દોડાવો આમ-તેમ
 
પ્રેમ શોધવા ની જરૂર નથી 
 
પ્રેમ તો આપો આપ થઇ જાય છે 
 
પ્રેમ માં પાડવા ની જરૂર નથી 
 
િંજદગી જીવો બસ પ્રેમ થી
 
પ્રેમ માં ચિંતા ની જરૂર નથી
 
કીમત હોય તો પામીશકો ગમે તેને
 
એમાં ભલામણ ની જરૂર નથી
 
જંગ નથી કોઈ જીતી લેવાનો
 
બળ જબ્રીની જરૂર નથી
 
લાગણી ની ભાષા છે કાફી
 
અહીં પાગલ બનવાની જરૂર નથી
 
"હું" નથી  કેહતી કે પ્રેમ પંથે ચઢો નિહ
 
પ્રેમ મળે એ જરૂરી નથી 
 
તેમાં "આબાદી " છે તો "બરબાદી " પણ છે
 
વધુ હવે સમજવાની જરૂર નથી 
 
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ 
"મન નો માણીગર "
 
 
"તમને" જોયા ને હૈયું હરખાયું 
 
પાસે આવ્યા તો મુખડું મલકાય
  
ું
નયનો નાં તીર થી િદલડુ  વીંધાય
 
ું
મન ની માણીગર માની બેસી હું તમને 
  
કીધી છે પ્રીત તો શીદ ને મુજાવું
 
મૌન આપનું અકળાવી જાય છે 
 
કાળજું મારું કોરાઈ જાય છે 
 
ઘાયલ કરી ને ચાલ્યા ક્યાં તમે 
 
કીધો છે પ્રેમ નો એકરાર પણ કરજો
 
એકરાર પણ પ્રેમ નો કરાર થઇ જશે
 
કરાર થી પ્રેમ નો ઇજહાર થઇ જશે 

"તારા વગર ની િંજદગી "
 
"તમે " અગર મળશો તો માણી લેશું આ િંજદગી
 
"તમે" સાથે ચાલશો તો ચલાવી લઈશું આ િંજદગી
 
જિંદગી સાથે જીવવા જેવી અનમોલ  જશન છે
 
"તમે" સાથ આપશો તો અપનાવી લઈશું િંજદગી
 
અલગ રહી જવા માટે નથી આ િંજદગી....
 
તમે સાથ છોડી દેશો તો છોડી દઈશું આ િંજદગી....
 
થોભી જા ...જરા રોકાઈ  જા........"રાધીકા" 
 
ક્યાં ચાલી હવે તું .......
 
તું અગર દુર ગઈ તો..........
 
દફનાવી દઈશ આ િંજદગી......
 
"શૈશવ "
" કોણ રોકશે "
 
તારી સેંથી નું સિંદુર નાં પૂરી શક્યો તો શું થયુ  ?
 
શબ્દ ના માંનાગલ સુત્ર ને પેહ્રવતા કોણ રોકશે ?
 
તારા અધરો પર અધર ના ધરી શક્યો તો શું થયું ?
 
િશશું બની સપના માં અધર ચૂમતા કોણ રોકશે ?
 
મહેિફલ માં વેલ્શા વળગી ને ઝૂમતા તા યાદ કર
 
એ યાદો ના દિરયા ની ભરતી ને કોણ રોકશે ?
 
આ જન્મે "તું" મારી ના થઇ શકી તો શું થયું ?
 
જન્મો ના આ ચક્રવ્યૂહ  માં ઝંખના તારી કોણ રોકશે ?
 
યાદ રાહ એ વાત "હું" સમંદર ને "તું" સિરતા છે
 
લાખો અવરોધો ને ઓળંગતા તને કોણ રોકશે ?
  
જાય ક્યારેક દિરય તો  તરંગો ને હળવે થી ચુમ્જે
 
અદ્ભુત િમલન હશે  તારું ને મારું
 
એ િમલન કોણ રોકશે ?
 
"શૈશવ"
"તમારી  યાદ  માં  " 

"તમે" મળ્યા મને પહેલીવાર એ િવરહ હજુ ભૂલી નથી
 
 "તમારી" સાથે થઇ પેહલી મુલાકાત એ હજુ ભૂલી નથી
 
પણ "તમે" ભૂલી જશો મને ક્યારેક તો ભૂતકાળ
 
મારી મુલાકાત નો "તમને " મારી યાદ અપાવશે
 
ને પછી શોધશે  "તમારી " નજર "મને"
 
પણ "દુનિયા" ની ભીડ મા
 
"હું" ક્યાંય દુર ચાલી ગઈ હઈશ

Wednesday, June 9, 2010

"તલાશ"
"તમે" લાગ્યા ખાસ એટલેજ આવ્યા ઉર ની પાસ
 
િંજદગી હતી મારી પાનખર પણ હવે લાગે છે ઉજાશ
 
કૈંક શોધવા મથું આંખોમાં લાગે મને જયારે "તમો" ઉદાસ
 
કેટ  કેટલાયે ચેહરા મળ્યા હતા રહો છો "તમો" જ િદલ ની પાસ
 
નથી મારો "સંબંધ " કોઈ તોયે પછી મને કેમ રહે છે "તમારી " તલાશ    

Monday, June 7, 2010

"ઓહ વરસાદ"
મને ઈન્તેજાર હતો મારા પ્રિયતમ નો
ત્યાં ઓહ વરસાદ તું ક્યાંથી આવ્યો
િદલ નાં ધબકાર  ની  જરૂરત હતી
ત્યાં તું વીજળી નાં ચમકારા લાવ્યો
લાગણી ઓ થી આ જે હું ભીંજાવા બેસી 
ને ત્યાં તું પાણી લઇ ને ભીંજવવા આવ્યો
જુદાપણું કઈ નથી પ્રિયતમ થી 
તોયે તું જુદી લંબાવવા આવ્યો
જુદી એક એવી કડવી ચીજ છે
એ શું તું આજે સમજાવવા આવ્યો 
માનવી હોવું એ શું ભાગ્ય છે 
એ શું તું આજે સમજાવવા આવ્યો
કે પછી પીયુ મારી સાથે પ્રતીક્ષા કરી
તું પુન પ્રેમ ની મજા માનવા આવ્યો
સર - સર સરકતા તારા સ્નેઃ ની જરૂર છે મારે
ત્યાં તારી ઠંડક થી દઝાડવા મને આવ્યો 
માફ કરી શકે રાિધકા તને એક જ વાતે
શું તું સાથે શૈશવ નો સંદેશો લાવ્યો
શૈશવ ની સાથે મારે પણ તરબોળ થવું છે
પુન ઓહ વરસાદ તું આજે બહુ અધીરો થઇ ને આવ્યો

"ઓહ વરસાદ"
મને ઈન્તેજાર હતો મારા પ્રિયતમ નો
ત્યાં ઓહ વરસાદ તું ક્યાંથી આવ્યો
િદલ નાં ધબકાર  ની  જરૂરત હતી
ત્યાં તું વીજળી નાં ચમકારા લાવ્યો
લાગણી ઓ થી આ જે હું ભીંજાવા બેસી 
ને ત્યાં તું પાણી લઇ ને ભીંજવવા આવ્યો
જુદાપણું કઈ નથી પ્રિયતમ થી 
તોયે તું જુદી લંબાવવા આવ્યો
જુદી એક એવી કડવી ચીજ છે
એ શું તું આજે સમજાવવા આવ્યો 
માનવી હોવું એ શું ભાગ્ય છે 
એ શું તું આજે સમજાવવા આવ્યો
કે પછી પીયુ મારી સાથે પ્રતીક્ષા કરી
તું પુન પ્રેમ ની મજા માનવા આવ્યો
સર - સર સરકતા તારા સ્નેઃ ની જરૂર છે મારે
ત્યાં તારી ઠંડક થી દઝાડવા મને આવ્યો 
માફ કરી શકે રાિધકા તને એક જ વાતે
શું તું સાથે શૈશવ નો સંદેશો લાવ્યો
શૈશવ ની સાથે મારે પણ તરબોળ થવું છે
પુન ઓહ વરસાદ તું આજે બહુ અધીરો થઇ ને આવ્યો