Powered By Blogger

Sunday, May 2, 2010

" એ હું નથી"

િદવસ ઊગે ને સંતાઈ જાઊ એ સુર્યા હું નથી

રાત પડે ઊગ્માં ડુબી જાઊ એ િદવાકર નથી

િદવસ ઊગે વાદળમાં તેજ મારુ ઓછુ કરી

મુખ સંતાડી દઊ એ ચાંદ નથી

ફુલ ના કર્માવવા થી ઊડી જાઉ એ સૂવાસ નથી

ત્મારી આશીક છું અફ્લાતૂન નથી

મારા જ દીલ ની ગુનેગાર કેદી હું નથી

સીવાય હું ત્મારી બીજા કોઇ ની પ્રેમીકા ન્થી

~ ~ ~ ~ ~ 



"કેમ છો તમે ?"

"કેમ છો તમે ?"

કહે કેમ છો તમે ?
 
કહી એ મજામાં અમે
 
કહૉ ક્યારે આવશો ?
 
કહે જ્યારે બોલાવ્શો તમે
 
કહે શું લાવ્શો તમે ?
 
કહે શું જોઇયે તમને ?
 
કહે એક મધુર સ્મીત મોકલ્જો 
 
કહે "જા" આપી દીધુ તને 
 
~ ! ~ ! ~ ! ~ ! ~
" મારી ગઝલ "

મારી આ ગઝલ ને તારી મહેક માં સમાવી લેજે
 
તુજ ઉરમાં રહેલી કોક પળ સરખાવી લેજે
 
લખતા શીખી કૈક તારા માટે
 
એ િવચારો ને તું પ્રેમ ગણી લેજે
 
પ્રેમ કર્યો છે માટે લખતા શીખી હું 
 
મારા િનર્દોષ પ્રેમ ને તું અપનાવી લેજે
 
ઘણા પ્રેમ કરે પણ અપનાવી નથી શકતા  
 
પણ તું અપનાવી ને િદલમાં છુપાવી લેજે
 
મારા ઉર માં તો તું જ ને તું જ છ
 
તારા દીલ માં દરેક ખૂણે મારી જગા રાખ્જે
 
તારા વગર કશું પ્ણ જાણ્વા માંગ્તી નથી જીવન્માં
 
આ "રાધીકા" ને તું અપ્નાવી લેજે
 
મને ને મારી આ ગઝલ ને તૂં તારા માં સમાવી લેજે
~ ~ ~ ~ ~

" હજી બાકી છે "

" હજી બાકી છે "
 
તારો પ્રેમ નો પડછાયો જોઈ લીધો
 
તને જોવો હજુ બાકી છે
 
તારા ચેહરાની ખુબસુરતી જોઈ લીધી
 
મનની હજુ બાકી છે
 
તારા પ્રેમ ની શક્તિ જોઈ લીધી
 
એકરાર હજુ બાકી છે
 
મારા જીવન નાં અંત સમયમાં તને જોઈ લીધો
 
પુન તને પામવા ની માનસા હજુ બાકી છે
 
~ ~ ~ ~ ~