Powered By Blogger

Saturday, January 5, 2013

" બની પણ જાય "

નજર છે મળી પણ જાય 
હૃદય છે કોઈ દિ તૂટી પણ જાય 
કોલેજે હાલતું ચાલતું હોય 
પણ રસ્તે નિસ્તેજ બની જાય 
માનવી છે બેવફા પણ થાય 
પથથર પણ પ્રભુ બની જાય 
એવું નથી કે દરેક વ્યક્તિ હસે 
કોઈ નું તકદીર રડી પણ જાય 
ભલે આજે મારગ માં વાગે ઠોકર 
કાલે ભગવાન પણ બની જાય 
તમારી નજર માં તો કઈ નથી 
કદાચ કવિતા મહાન બની જાય 

No comments: