Powered By Blogger

Sunday, August 19, 2012

" તને જ પ્રેમ કરીશ "


હું તનેજ પ્રેમ કરીશ 
જો તું મને સાથ આપતો ના હોય તો પણ 
તો પણ હું તને જ પ્રેમ કરીશ 
તું મેં જુવે કે ના જુવે 
તું મને ચાહે કે ના ચાહે 
પણ તારી ચાહત ને તો ચાહતી જ રહીઇશ 
તું મેળે કે ના મળે 
પણ તારા રસ્તા ને તો રોજ - રોજ મળતી રહીશ
તુંજ  મારી ચાહત છે માટે જીવન ભાર તને જ ચાહીશ  
તુજ મારો સાચો હમસફર છે ....
"શૈશવ" તુજ મારો સાચો હમસફર છે 
તારા વગર તો હું કરમાયેલું ફૂલ છુ 
તને જોઈ ને તો ખીલી ઉઠે છે આ મારું દીલ 
ને તને સતત પામવા ઝંખે છે આ દીલ
ખરેખર મારી ખુશી તુજ છે
માટે હું તને જ પ્રેમ કરતી રહીશ  

No comments: