Powered By Blogger

Sunday, August 19, 2012

ગઝલ 

તું આપે છે સ્મીત પછી ઇનકાર શા માટે 

મીલ્ન લખતા નથી તો કરો છો પ્યાર શા માટે ?

ખુદા સ્વપ્ના નથી થતા સાકાર અહીંયા

તો પછી આ ખ્વાબો ના ઘરો ને રેત નો આધાર શા માટે ?

જમાના એ ઝખ્મો ઘણા આપ્યા છે એવા ખ્યાલે

હૃદય મોટું ધરાવું છુ ઝખમ બે - ચાર શા માટે ?

નકી શેતાન નુજ શાસન ચાલી રહ્યું છે દોસ્તો

નહી તો પ્રભુ ચલાવે અંધેર શા માટે  

No comments: