આજ મન ઉદાસ છે તારી કસમ
આખરી બસ શ્વાસ છે તારી કસમ
િંજદગી ની ચાહત માં લોકો મરે
મોત ની બસ અસર તારી કસમ
શું કરું આ રોશની ને તારી કસમ
પૂનમ પણ અમાસ છે તારી કસમ
નજર શોધે છે હજુ તને ....
અલગ છે તું ખાસ છે તારી કસમ
એકવાર મન ઈંજન તોડે ....
મિલન ની પણ પ્ય્યાસ છે તારી કસમ
ઝંઝાવાતી જેમ આ િજંદગી હવે
જીવવા નો ત્રાસ છે તારી કસમ
સાથ નાં છોડી ને જશો મારો ....
મંઝીલ હવે પાસ છે તારી કસમ
એક છીએ આપને સુરજ ને સૂર્યા
સુમન સંગ સુવાસ છે તારી કસમ
~ ~ ~ ~ ~