ચુંદડી અને કફન
તને તો મેં સાચો પ્રેમ કર્યો હતો
પણ તને મારી કદર કેમ ન થઇ ?
તું તો મારા નામ ની મહેંદી લગાવવાની હતી
તો બીજે કેમ પરણી ગઈ
મારા જીવનને સુખ સાગર બનાવવાની હતી
પણ
તું તો મારા જીવન ને પહાડ બનાવી ચાલી ગઈ
તુજ તો મારા મનની ચુંદડી ઓઢવાની હતી
પણ
મને તો મોત નો કફન ઓઢાડી ને ચાલી ગઈ ......તને તો ....
તને તો મેં સાચો પ્રેમ કર્યો હતો
પણ તને મારી કદર કેમ ન થઇ ?
તું તો મારા નામ ની મહેંદી લગાવવાની હતી
તો બીજે કેમ પરણી ગઈ
મારા જીવનને સુખ સાગર બનાવવાની હતી
પણ
તું તો મારા જીવન ને પહાડ બનાવી ચાલી ગઈ
તુજ તો મારા મનની ચુંદડી ઓઢવાની હતી
પણ
મને તો મોત નો કફન ઓઢાડી ને ચાલી ગઈ ......તને તો ....