Powered By Blogger

Sunday, August 19, 2012

" દીલ ની વાત  "


હું તો દીલ ની વાત હંમેશા તમને કેહતી હતી 
પણ તમે જે હોઠો પેર ખામોશી રાખતા 
હું તો હંમેશા માનભેર નીહાલતી હતી 
પણ તમેજ નજર ઉઠાવતા ના હતા 
હું તો હંમેશા મારી ભૂલોની માફી માંગતી 
પણ તમે જ મારી ભૂલો ને સુધારી ના શકતા 
હું તો હુમેશા સ્વપ્નો માં જોતી હતી 
પણ તમે તો હ્કીક્ત માં મને જોતા જ ના હતા 
હું તો હંમેશા મારી દોસ્તી ને ચાહતી હતી 
પણ તમે તો મે દોસ્ત જ નાં માની 
હું તો હંમેશ તમને પ્રેક કરતી રહીશ 
પણ તમે તો મને નફરત પણ ના કરી શકયા 

ગઝલ 

તું આપે છે સ્મીત પછી ઇનકાર શા માટે 

મીલ્ન લખતા નથી તો કરો છો પ્યાર શા માટે ?

ખુદા સ્વપ્ના નથી થતા સાકાર અહીંયા

તો પછી ખ્વાબો ના રો ને રેત નો આધાર શા માટે ?

જમાના ઝખ્મો ઘણા આપ્યા છે એવા ખ્યાલે

હૃદય મોટું રાવું છુ ઝખમ બે - ચાર શા માટે ?

નકી શેતાન નુજ શાસન ચાલી રહ્યું છે દોસ્તો

નહી તો પ્રભુ ચલાવે અંધેર શા માટે  
તને જ પ્રેમ કરીશ "


હું તનેજ પ્રેમ કરીશ 
જો તું મને સાથ આપતો ના હોય તો પણ 
તો પણ હું તને જ પ્રેમ કરીશ 
તું મેં જુવે કે ના જુવે 
તું મને ચાહે કે ના ચાહે 
પણ તારી ચાહત ને તો ચાહતી રહીઇશ 
તું મેળે કે ના મળે 
પણ તારા રસ્તા ને તો રોજ - રોજ મળતી રહીશ
તુંજ  મારી ચાહત છે માટે જીવન ભાર તને ચાહી 
તુજ મારો સાચો હમસફર છે ....
"શૈશવ" તુજ મારો સાચો હમસફર છે 
તારા વગર તો હું કરમાયેલું ફૂલ છુ 
તને જોઈ ને તો ખીલી ઉઠે છે આ મારું દીલ 
ને ને સતત પામવા ઝંખે છે આ દીલ
ખરેખર મારી ખુશી તુજ છે
માટે હું તને પ્રેમ કરતી રહીશ  
રેહ્વાય નહી 

જે વાત કેહ્વી છે તે કેહવાય નહી 
અને જોઈ ને ચુપ રેહ્વાય નહી 
રહે છે એ કાયમ દીલ ના ઊંડાણ મહી
હું રોજ જોઉં છુ તો પણ એ પાસ આવે નહી
નથી હીમત હવે એને કશું પૂછવાની
ને છતાય એના વગર એક પળ રેહ્વાય નહી
લોકો ની નજર માં હું એની બની ગઈ છુ
ને હવે એ વાત ને નકારી શકાય નહી
નથી મારું કોઈ કે એને તે આપીશ શકે
ને છતાં મારા થી એના વગર રેહ્વાય નહી  

" ખોવાયો છે પ્યાર "

અહીં મારો ખોવાયો છે પ્યાર 

કોઈ મારો શોધી આપો પ્યાર 
શોધું છુ , લાંબા સમય થી પ્યાર 
જડ્્તો નથી લાંબા સમયથી પ્યાર
મળ્યો તો પુનમ ના જેવો પ્યાર
ખોવાયો છે અમાસ ના જેવો પ્યાર
અહીં છે નાજ્દીક માં મારો પ્યાર
શોધી રહી છુ અનમોલ મારો પ્યાર
નથી મળતો મારો અનમોલ પ્યાર
હવે રાહ જોવી નીર્થ્ક છે પ્યાર
મારો અનલકી રહ્યો હે પ્યાર
બસ મને મળે જો મારો પ્યાર   

"મનમાં "

ચાલ સખી જઈએ પુસ્તકો ના વનમાં 

વનમાં ને વનમાં જઈએ એક બીજાના મનમાં 
તાજી હવા ભરી લઈએ આજ તનમાં 
મૂકી બધી ચીનતાઓ  નેવે સંઘરી લે મને મનમાં
પાિજાતક નું ફૂલ તું નાનું બુલ-બુલ તું 
સફર જીન્દગીની સાથે નાવશું ભરી લે મને એકવાર મનમાં