Powered By Blogger

Wednesday, May 19, 2010

" રાિધકા તું આવી જા "
 
પોકાર કરી રહ્યો છે શૈશવ તું  આવી જા
ડૂસકે - ડૂસકે રડે છે શૈશવ તું આવી જા 
તોડી નાખ બંધનો જે અજાણતામાં 
શૈશવ મારી મારી ને જીવે છે તું આવી જા 
શૈશવ રહેતો જ નથી તારા વગર
યાદ કરું  રાિધકા તને ખુબ જ આવી જા 
મારી િંજદગી  કેમ બગાડી નાખી
 તડપી તડપી ને મરૂ ? તું આવી જા
અન્યાય કેમ કર્યો તે મારી સાથે
તારી આશા માં તો જીવે છે શૈશવ તું આવી જા
કેમ બીને છે સમાજ થી તું હું નથી ? આવી જા
ઘાયલ થઇ ફરું હું તું આવી જા
ભડકાવે ભલે સૌ તને તું ના ભડકતી તું આવી જા
"શૈશવ" છે માત્ર રાિધકા નો ને રહેશે રાિધકા નો સદા
તને  પ્રેમ કરું તું આવી જા......   તું  આવી જા .....
 
શૈશવ

તુ બહુ ગમે છે

ચાંદ જેવો તેજસ્વી તારો એ ચહેરો
મખમલ જેવા તારા મુલાયમ વાળ
નયન તો તારા છે એવા સુંદર કે
મન કહે ટગર  ટગર તને જોયા કરું
તારી એ સુંદર ચાલ હજુ  હું ભૂલી નથી શકતો 
જ્યાં પણ જોઉં છું ત્યાં તું જ મને દેખાય છે 
કારણ ચહેરો તારો છવાયો છે મારા મનમાં  
તારા પ્રેમ માં તો એવો પાગલ છું કે
વરસાદ ની એક બુંદ જયારે તારા સ્પરશે છે તારા તન ને
ત્યારે તેની પણ ઈર્ષા થાય છે આ મારા મન ને
 શૈશવ