Powered By Blogger

Sunday, May 6, 2012

" તમારી યાદ "



આંખો માં બાઝી ગયા છે જાળા 
પણ છતાં રહી ગઈ યાદ તમારી
થયા છે દીલ થી બીમાર 
પણ શ્વાસ માં રહી ગઈ છે યાદ તમારી 
વાવાઝોડા આવ્યા છે કેટલાય 
પણ લઇ ગયા એક યાદ તમારી 
મે અમે ક્યાં એકલા છીએ
મઝધારે પણ સાથે છે તમારી યાદ 
હવે એ દીલ માં ક્યાં છીએ  અમે  "શૈશવ"
દીલમાં  ફક્ત છે યાદ તમારી  



" તમારા પ્રેમ ની અસર "
સ્મરણ થતા તમારું અનાયાસે હ્રખાઈ જવાય છે
અવાજ તમારો સાંભળતાજ દીલ બેચેન થઇ જાય છે  
મળવા તમને મનછે આતુર પણ 
ચાલતા - ચાલતા ક્યારેક અટકી જવાય છે 
યાદ તમારી આવતા જ સ્પનામ જ ક્યાંક ખોવાઈ જવાય હે 
જોઈ ને આપ ની મુસ્કાન વગર કારણે મલકાઈ જવાય છે 
આ અપના પ્રેમ ની અસર છે 

"હૃદય મારું તાજમહેલ "



મલમ ના લગાવો ઝખ્મો પર મારા 
હું ચાહું છુ એ નાસુર બની જાય 
તારી યાદ સદા રહે છે મારા હૃદય માં 
ને હૃદય મારું તાજ મહેલ બની જાય
હૃદયને મ્ન્દીઈર બનાવી મૂર્ત રાખી સદા તારી 
પૂજા કરતી હતી હું હર હંમેશ તારી 
પ્રેમ ના અઢી અક્ષર નાં સમજ્યા તમે 
તો શા કામ ની કોલેજ ની ડીગ્રી તારી
પ્રેમ તો પરમાત્મા નું બીજુ નામ છે
પણ વાસનાની દુનીયા માં ખુબ બદનામ છે
ચાલો ખુશ નશીબ રામ કરીએ કબર માં
આપની મ્ત્લ્્બી દુનીયા શું આપનું ભલું કરે
હૃદય મારું તાજમહેલ ......   
"તારા વગર "

ચારે બાજુ છે ખુશી ના ખળભળાટ 
છતાં આવે છે વેદના ના અણસાર તારા વગર 
ભરેલો છે લાખો લોકો નો દરબાર 
છતાય થાય છે તન્હાઈ નો એહસાસ તારા ગ્ર 
આજે છે બુઉદ્ધ પુન્મ ની રાત 
છતાં લાગે છે અમાસ નો અંધકાર તારા વગર
મુજ પર થઇ છે દુિયા ની લાગણી અપાર
છતાં બધી લાગણી બેકાર લાગે છે તારા ગ્ર  

ફરીયાદ 



શું કરું તને રીયાદ હું
રોજ તારી રાહ જોઉં ને તું નાં આવે
એજ છે મારી ફરીયાદ
સપના માં તો તું મને રોજ મળે
પણ મીઆવતા ગભરાય
જખ્મો ઘણા કર્યા છે સીત્મ્ગરો  
પણ એ જખ્મો પેર મલમ લાગ્ડવા પણ તું નાં આવ્યો 
પ્રેમ કર્યો છે તને મે હી કે કોઈ ખેલ
પણ મારી પ્રીત તું ના સમજ્યો
હું તો જાન ન્યોચ્વ્ર કરવા તૈયાર છુ તારી પાછળ
પણ કફન ઓઢ્ડવા પણ તું નાં આવે તો ?  
"તમે" 


પ્રેમ તણા િવશાલ સાગર છો તમે
પેહલા વરસાદ ની ધરા છો તમે
છબી મહી રાધાજી નું સૌમ્ય છો તમે
ઉગતા સુરજ નું અનુપમ સૌન્દર્ય છો તમે
ગુલાબ મહી પાંખડીઓની નાજુકતા છો તમે
સુપ્રભાતે પંખીઓનું મધુર ગુંજન છો તમે
સપ્ત સુરો ની મધુર સુરાવલી છો તમે
લજામણીની કોમળ લાજ્કતા છો તમે
શશી બી શીત્લતા બી ઝલક છો તમે  

સાંજ મહી સમુદ્ર કીનારાની શોભા છો તમે
નીલામ્બ્ર ના િશાલતા નું જ્રાનું છો તમે 
શીત્લ મંદ સ્મીર ની  લેહ્રો છો તમે
પુનમ મહી ચન્દ્ર ની તેજસ્વી પ્રતીભા છો તમે
માં ઉડતા પંખી નું કલરવ છો તમે
ચાતક મહી વર્ષાની મીઠી પ્યાસ છો તમે
સદાય ખ્લ ખ્લ વેહ્તી સરીતા છો તમે
પરોઢ ના પુષ્પની સુવાસીકતા છો તમે
નીશા ના  ચમકતા તારલા ની ચાંદની છો તમે
રૂપ સુંદરતા નું અપ્ર્તીમ્મ લાવણ્ય છો તમે
દીમાં અિરત ધ્ક ધ્ક કરતી ધડકન છો તમે
રોમે રોમ માં વેહતા રુધીર નો પ્રવાહ છો તમે
સપનાં માં વસ્તી સ્વપ્ન પરી છો તમે
હર્ષ તણા મન ની મુરાદ છો તમે
પ્રીત ની મનોહર છબી છો તમે
કોઈ શાયર ની મધુર મીઠી ગઝલ છો તમે
સદગુણ સુંદરતા સંસ્કારો નું પ્રતીક છો તમે
ઈસુ નું અપ્રતીમ અલભ્ય દર્શન છો તમે
હર્ષ ની તમે હર્ષલ િતા છો તમે
ઈશ ના ફુરસદ ની અધ્વીતીય રચના છો તમે
કુદરત નું કામણગારું ૮મુ અચરજ છો તમે