" તમારા પ્રેમ ની અસર "
સ્મરણ થતા તમારું અનાયાસે હ્રખાઈ જવાય છે
અવાજ તમારો સાંભળતાજ દીલ બેચેન થઇ જાય છે
મળવા તમને મનછે આતુર પણ
ચાલતા - ચાલતા ક્યારેક અટકી જવાય છે
યાદ તમારી આવતા જ સ્પનામ જ ક્યાંક ખોવાઈ જવાય હે
જોઈ ને આપ ની મુસ્કાન વગર કારણે મલકાઈ જવાય છે
આ અપના પ્રેમ ની અસર છે
No comments:
Post a Comment