"તમે"
પ્રેમ તણા િવશાલ સાગર છો તમે
પેહલા વરસાદ ની ધરા છો તમે
છબી મહી રાધાજી નું સૌમ્ય છો તમે
ઉગતા સુરજ નું અનુપમ સૌન્દર્ય છો તમે
ગુલાબ મહી પાંખડીઓની નાજુકતા છો તમે
સુપ્રભાતે પંખીઓનું મધુર ગુંજન છો તમે
સપ્ત સુરો ની મધુર સુરાવલી છો તમે
લજામણીની કોમળ લાજ્કતા છો તમે
શશી બી શીત્લતા બી ઝલક છો તમે
સાંજ મહી સમુદ્ર કીનારાની શોભા છો તમે
નીલામ્બ્ર ના િવશાલતા નું નજ્રાનું છો તમે
શીત્લ મંદ સ્મીર ની લેહ્રો છો તમે
પુનમ મહી ચન્દ્ર ની તેજસ્વી પ્રતીભા છો તમે
આભ માં ઉડતા પંખી ઓ નું કલરવ છો તમે
ચાતક મહી વર્ષાની મીઠી પ્યાસ છો તમે
સદાય ખ્લ ખ્લ વેહ્તી સરીતા છો તમે
પરોઢ ના પુષ્પની સુવાસીકતા છો તમે
નીશા ના ચમકતા તારલા ની ચાંદની છો તમે
રૂપ સુંદરતા નું અપ્ર્તીમ્મ લાવણ્ય છો તમે
દીલ માં અિવરત ધ્ક ધ્ક કરતી ધડકન છો તમે
રોમે રોમ માં વેહતા રુધીર નો પ્રવાહ છો તમે
સપનાં ઓ માં વસ્તી સ્વપ્ન પરી છો તમે
હર્ષ તણા મન ની મુરાદ છો તમે
પ્રીત ની મનોહર છબી છો તમે
કોઈ શાયર ની મધુર મીઠી ગઝલ છો તમે
સદગુણ સુંદરતા સંસ્કારો નું પ્રતીક છો તમે
ઈસુ નું અપ્રતીમ અલભ્ય દર્શન છો તમે
હર્ષ ની તમે હર્ષલ કિવતા છો તમે
ઈશ ના ફુરસદ ની અધ્વીતીય રચના છો તમે
કુદરત નું કામણગારું ૮મુ અચરજ છો તમે
પ્રેમ તણા િવશાલ સાગર છો તમે
પેહલા વરસાદ ની ધરા છો તમે
છબી મહી રાધાજી નું સૌમ્ય છો તમે
ઉગતા સુરજ નું અનુપમ સૌન્દર્ય છો તમે
ગુલાબ મહી પાંખડીઓની નાજુકતા છો તમે
સુપ્રભાતે પંખીઓનું મધુર ગુંજન છો તમે
સપ્ત સુરો ની મધુર સુરાવલી છો તમે
લજામણીની કોમળ લાજ્કતા છો તમે
શશી બી શીત્લતા બી ઝલક છો તમે
સાંજ મહી સમુદ્ર કીનારાની શોભા છો તમે
નીલામ્બ્ર ના િવશાલતા નું નજ્રાનું છો તમે
શીત્લ મંદ સ્મીર ની લેહ્રો છો તમે
પુનમ મહી ચન્દ્ર ની તેજસ્વી પ્રતીભા છો તમે
આભ માં ઉડતા પંખી ઓ નું કલરવ છો તમે
ચાતક મહી વર્ષાની મીઠી પ્યાસ છો તમે
સદાય ખ્લ ખ્લ વેહ્તી સરીતા છો તમે
પરોઢ ના પુષ્પની સુવાસીકતા છો તમે
નીશા ના ચમકતા તારલા ની ચાંદની છો તમે
રૂપ સુંદરતા નું અપ્ર્તીમ્મ લાવણ્ય છો તમે
દીલ માં અિવરત ધ્ક ધ્ક કરતી ધડકન છો તમે
રોમે રોમ માં વેહતા રુધીર નો પ્રવાહ છો તમે
સપનાં ઓ માં વસ્તી સ્વપ્ન પરી છો તમે
હર્ષ તણા મન ની મુરાદ છો તમે
પ્રીત ની મનોહર છબી છો તમે
કોઈ શાયર ની મધુર મીઠી ગઝલ છો તમે
સદગુણ સુંદરતા સંસ્કારો નું પ્રતીક છો તમે
ઈસુ નું અપ્રતીમ અલભ્ય દર્શન છો તમે
હર્ષ ની તમે હર્ષલ કિવતા છો તમે
ઈશ ના ફુરસદ ની અધ્વીતીય રચના છો તમે
કુદરત નું કામણગારું ૮મુ અચરજ છો તમે
No comments:
Post a Comment