ફરીયાદ
શું કરું તને ફરીયાદ હું
રોજ તારી રાહ જોઉં ને તું નાં આવે
એજ છે મારી ફરીયાદ
સપના માં તો તું મને રોજ મળે
પણ સમીપ આવતા ગભરાય
જખ્મો ઘણા કર્યા છે સીત્મ્ગરો એ
પણ એ જખ્મો પેર મલમ લાગ્ડવા પણ તું નાં આવ્યો
પ્રેમ કર્યો છે તને મે નહી કે કોઈ ખેલ
પણ મારી પ્રીત તું ના સમજ્યો
હું તો જાન ન્યોચ્વ્ર કરવા તૈયાર છુ તારી પાછળ
પણ કફન ઓઢ્ડવા પણ તું નાં આવે તો ?
શું કરું તને ફરીયાદ હું
રોજ તારી રાહ જોઉં ને તું નાં આવે
એજ છે મારી ફરીયાદ
સપના માં તો તું મને રોજ મળે
પણ સમીપ આવતા ગભરાય
જખ્મો ઘણા કર્યા છે સીત્મ્ગરો એ
પણ એ જખ્મો પેર મલમ લાગ્ડવા પણ તું નાં આવ્યો
પ્રેમ કર્યો છે તને મે નહી કે કોઈ ખેલ
પણ મારી પ્રીત તું ના સમજ્યો
હું તો જાન ન્યોચ્વ્ર કરવા તૈયાર છુ તારી પાછળ
પણ કફન ઓઢ્ડવા પણ તું નાં આવે તો ?
No comments:
Post a Comment