"તારા વગર "
ચારે બાજુ છે ખુશી ના ખળભળાટ
છતાં આવે છે વેદના ના અણસાર તારા વગર
ભરેલો છે લાખો લોકો નો દરબાર
છતાય થાય છે તન્હાઈ નો એહસાસ તારા વગ્ર
આજે છે બુઉદ્ધ પુન્મ ની રાત
છતાં લાગે છે અમાસ નો અંધકાર તારા વગર
મુજ પર થઇ છે દુિનયા ની લાગણી અપાર
છતાં એ બધી લાગણી બેકાર લાગે છે તારા વગ્ર
ચારે બાજુ છે ખુશી ના ખળભળાટ
છતાં આવે છે વેદના ના અણસાર તારા વગર
ભરેલો છે લાખો લોકો નો દરબાર
છતાય થાય છે તન્હાઈ નો એહસાસ તારા વગ્ર
આજે છે બુઉદ્ધ પુન્મ ની રાત
છતાં લાગે છે અમાસ નો અંધકાર તારા વગર
મુજ પર થઇ છે દુિનયા ની લાગણી અપાર
છતાં એ બધી લાગણી બેકાર લાગે છે તારા વગ્ર
No comments:
Post a Comment