"હૃદય મારું તાજમહેલ "
મલમ ના લગાવો ઝખ્મો પર મારા
હું ચાહું છુ એ નાસુર બની જાય
તારી યાદ સદા રહે છે મારા હૃદય માં
ને હૃદય મારું તાજ મહેલ બની જાય
હૃદયને મ્ન્દીઈર બનાવી મૂર્ત રાખી સદા તારી
પૂજા કરતી હતી હું હર હંમેશ તારી
પ્રેમ ના અઢી અક્ષર નાં સમજ્યા તમે
તો શા કામ ની એ કોલેજ ની ડીગ્રી તારી
પ્રેમ તો પરમાત્મા નું બીજુ નામ છે
પણ વાસનાની દુનીયા માં એ ખુબ બદનામ છે
ચાલો ખુશ નશીબ આરામ કરીએ આ કબર માં
આપની આ મ્ત્લ્્બી દુનીયા શું આપનું ભલું કરે
હૃદય મારું તાજમહેલ ......
મલમ ના લગાવો ઝખ્મો પર મારા
હું ચાહું છુ એ નાસુર બની જાય
તારી યાદ સદા રહે છે મારા હૃદય માં
ને હૃદય મારું તાજ મહેલ બની જાય
હૃદયને મ્ન્દીઈર બનાવી મૂર્ત રાખી સદા તારી
પૂજા કરતી હતી હું હર હંમેશ તારી
પ્રેમ ના અઢી અક્ષર નાં સમજ્યા તમે
તો શા કામ ની એ કોલેજ ની ડીગ્રી તારી
પ્રેમ તો પરમાત્મા નું બીજુ નામ છે
પણ વાસનાની દુનીયા માં એ ખુબ બદનામ છે
ચાલો ખુશ નશીબ આરામ કરીએ આ કબર માં
આપની આ મ્ત્લ્્બી દુનીયા શું આપનું ભલું કરે
હૃદય મારું તાજમહેલ ......
No comments:
Post a Comment