Powered By Blogger

Sunday, May 16, 2010

"તમારી યાદ "
 
આંખો માં બાઝી ગયા છે િપયા ને 
રહી ગઈ "તમારી યાદ "
થયા છીએ િદલ થી બીમાર અમેં  પણ 
 શ્વાસમાં રહી ગઈ છે "તમારી યાદ"
વાવાઝોડા આવ્યા છે કેટલાય પણ
ન લઇ ગયા એક "તમારી યાદ"
અમે ક્યાં એકલા છીએ હવે , 
મઝધારે પણ સાથે છે  "તમારી યાદ "
હવે એ િદલ મા ક્યાં છીએ અમે
"શૈશવ" િદલ માં ફક્ત "તમારી યાદ "
"મુલાકાત"
 
આજ અચાનક "એમની" સાથે મુલાકાત થઇ ગઈ
કરવી ન હતી વાત ને વાત થઇ ગઈ
"તેઓએ " પૂછ્યું તારો હસતો ચહેરો આજ ઉદાસ કેમ છે
તારી આંખો ને હોઠો માં પયાસ કેમ છ
જેમની પાસે તારા માટે સમય  નથી
એજ તારા માટે ખાસ કેમ છે 
"મેં" હસતા - હસતા કીધું 
"એમને" મારી આંખો ને હોઠો પર "એમના" િમલન ની પ્યાસ છે
ભલે "એમની" પાસે મારા માટે સમય નથી
જગ્યા છે "એમની" મારા આ "િદલ" માં એટલે તો "એ " ખાસ છે
 

"ગઝલ"
 
મારે ગઝલ લખવી છે તારા નામ ની
પણ શબ્દો કઈ દુિનયામાં થી મળશે
પુષ્પ ની મહેક સવાર ખીલે તો
રાત ના અંધકારે કરમાય
તારા ની ચમક રાત્રે ચમકે
ને અલોપ થાય સવાર ની તાજગી માં
સુરજ ની રોશની સવારે નીકળે
ને સાંજે સમાય રાત ની બાંહો માં
નદી ની મધુરતા તરસ છીપાવે
ને સાગર ને મળતા જ ખારાશ બની જાય
પ્રેમ નાં મળ્યા છે અઢી શબ્દો
જો "તું" સમજે તો મારી ગઝલ બની જાય