રેહ્વાય નહી
જે વાત કેહ્વી છે તે કેહવાય નહી
અને જોઈ ને ચુપ રેહ્વાય નહી
રહે છે એ કાયમ દીલ ના ઊંડાણ મહી
હું રોજ જોઉં છુ તો પણ એ પાસ આવે નહી
નથી હીમત હવે એને કશું પૂછવાની
ને છતાય એના વગર એક પળ રેહ્વાય નહી
લોકો ની નજર માં હું એની બની ગઈ છુ
ને હવે એ વાત ને નકારી શકાય નહી
નથી મારું કોઈ કે એને તે આપીશ શકે
ને છતાં મારા થી એના વગર રેહ્વાય નહી
જે વાત કેહ્વી છે તે કેહવાય નહી
અને જોઈ ને ચુપ રેહ્વાય નહી
રહે છે એ કાયમ દીલ ના ઊંડાણ મહી
હું રોજ જોઉં છુ તો પણ એ પાસ આવે નહી
નથી હીમત હવે એને કશું પૂછવાની
ને છતાય એના વગર એક પળ રેહ્વાય નહી
લોકો ની નજર માં હું એની બની ગઈ છુ
ને હવે એ વાત ને નકારી શકાય નહી
નથી મારું કોઈ કે એને તે આપીશ શકે
ને છતાં મારા થી એના વગર રેહ્વાય નહી
No comments:
Post a Comment