Powered By Blogger

Saturday, December 13, 2014

મનુ શેખ ચલ્લી ની માલ મસ્તી - 


પત્ની પિયર જાય છે ત્યારે પતિ ને કેવા સંદેશા મોકલે છે એની એક ગઝલ 

મેરી મુહોબત કો અપને દિલ મેં ધૂંધ લેના 
ઔર આતે કી તરહ અચ્છે સે ગુંન્દ લેના 
મિલ જાયે અગર પ્યાર તો ઉ સે ખોના નહિ 
પ્યાજ કાટતે વક્ત બિલકુલ રોના નહિ 
મુજ સે રૂથને કા એ બહાના અચ્છા હૈ 
મગર થોડા ઔર પકાઓ આલું અભી કચ્ચા હૈ 
મિલકર પ્યાર બાંટના હૈ તામાંતર બારીક કાટના હૈ 
લોગ હમારી મુહોબત સે ચાહે જલ ભી જાયે 
ચાવલ ટાઈમ પે દેખના કહીં લ નાં જાયે 
કૈસી લાગી ગઝલ હમારી તુમ જરૂર બતા દેના 
નમક જરા કામ લગે તો થોડા મિલા લેના 

Sunday, December 7, 2014

ચુંદડી અને કફન 

તને તો મેં સાચો પ્રેમ કર્યો હતો 
પણ તને મારી કદર કેમ ન થઇ ?
તું તો મારા નામ ની મહેંદી લગાવવાની હતી 
તો બીજે કેમ પરણી ગઈ 
મારા જીવનને સુખ સાગર બનાવવાની હતી 
પણ 
તું તો મારા જીવન ને પહાડ બનાવી ચાલી ગઈ 
તુજ તો મારા મનની ચુંદડી ઓઢવાની હતી 
પણ 
મને તો મોત નો કફન ઓઢાડી ને ચાલી ગઈ ......તને તો ....

Saturday, July 19, 2014

વૃદ્ધા નો પ્રણય ત્રિકોણ



મંછા દોશી છીકણી સુંઘે નાક પર નજરું કરે
ડાહ્યો .... ગંગા ની વાતે વળગે ને મંછા નો જીવ બળે
ડાહ્યો ડફોળ.. "લવ ના સમજે ને બીજી - બીજી વાતો કરે
મંછા દોશી ની મીઠી નજરું ડાહ્ય આસપાસ ફરે
ડાહ્યો ડોસલો ગંગા ને આંગણે ધીમા - ધીઅમાં કદમ ભરે
લેંગાના ખીસા ફંફોળી ને , ડાહ્યો ગંગા ને જાળું ઘરે
બેસજો ડોસલા કહી ગંગડી ડાહ્ય ને ખાટલો ઘરે
મંછા દોશી વહુ ને ભાંડે ને મુખ ગંગા સામે કરે
મંછા એ કીધું ડાહ્ય ને શું ઋત્વિક થઇ ને ફરે ?
કોક દાહ્ડો તો બેસ ને રોયા શું ખોટા મુકામે મરે
બોલ્યો ડાહ્યો મંછી , તું રૂપ માં સાવ ખોટી ઠરે
તુંન તુંન  જેવી છે તું, ડાહ્યો ખોટા કદમ ન ભરે
મેરે મુઆ દિલ દીધું તને , શું ખોટા બાહના ઘરે 
સમજી જ તું સારું ડોસા તારા પર નજરું ઠરે
મજનું ડાહ્યો લાકડી ટેકે ચશ્માં કાને ઘરે
લૈલા ગંગા માળા ફેરવતી સ્મિત ડાહ્યા ને ઘરે
મંછા દોશી છીકણી સુંઘે નાક પર નજરું કરે
ડાહ્યો .... ગંગા ની વાતે વળગે ને મંછા નો જીવ બળે

Sunday, April 6, 2014

તમારા કરી જશો 

ક્યાંક તમે મળી જશો 
મને તમારા કરી જશો 
હું અહીં તમે તે પાર 
મારામાં ભળી જશો 
એકલતા ગમની હશે 
તો મારી સાથે રમી જશો 
સાથે ચાલી શકો તો ચાલો 
નહિ તો પાછળ રહી જશો