"મજા છે"
માણસો ની ભીડ માં તો મળીયે છીએ
પરંતુ વાત કરી શકતા નથી
ભલે બોલી ના શકીએ
પરંતુ
એક બીજા ની સામે દેખીને મન મનાવી તો શકીએ
કેહવું છે બહુ બધું કહી શકતી નથી
ખરેખર મન મારું તમને જોયા વગર રહી શકતું નથી
અનેક અરમાન છે પરંતુ કહેવા માં ક્યાં મજા છે
ફક્ત મારા માટે તમારી એક નજર કાફી છે
તમે ભલે દુર - દુર રહો
પરંતુ
મારા માટે તમે દુર થી એક મધુર હાસ્ય
વરસાવશો તેમાં પણ મજા છે
x-x-x-x-x-x-x
1 comment:
ahi mane khub gamyu...
Post a Comment