"રાધીકા ની યાદ માં"
લખું છુ એક કાવ્ય મેં "રાધીકા ની યાદ માં"
છે એટલું સુંદર "રાધીકા ની યાદ માં"
જોતો રહું ચહેરો તારો િજંદગી ભર "રાધીકા તારી યાદ માં"
શોધતો રહું છુ હર પલ આપને આપની યાદ માં
ભીજાય છે તન-મન મારું "રાધીકા ની યાદ માં"
મળશે નહીં તારો સાથ "શૈશવ" ને
ને "શૈશવ" િજંદગી િવતાવશે "રાધીકા ની યાદ માં"
"શૈશવ"
No comments:
Post a Comment