" દીલ ની વાત "
હું તો દીલ ની વાત હંમેશા તમને કેહતી હતી
પણ તમે જે હોઠો પેર ખામોશી રાખતા
હું તો હંમેશા માનભેર નીહાલતી હતી
પણ તમેજ નજર ઉઠાવતા ના હતા
હું તો હંમેશા મારી ભૂલોની માફી માંગતી
પણ તમે જ મારી ભૂલો ને સુધારી ના શકતા
હું તો હુમેશા સ્વપ્નો માં જોતી હતી
પણ તમે તો હ્કીક્ત માં મને જોતા જ ના હતા
હું તો હંમેશા તમારી દોસ્તી ને ચાહતી હતી
પણ તમે તો મે દોસ્ત જ નાં માની
હું તો હંમેશ TAM
હું તો દીલ ની વાત હંમેશા તમને કેહતી હતી
પણ તમે જે હોઠો પેર ખામોશી રાખતા
હું તો હંમેશા માનભેર નીહાલતી હતી
પણ તમેજ નજર ઉઠાવતા ના હતા
હું તો હંમેશા મારી ભૂલોની માફી માંગતી
પણ તમે જ મારી ભૂલો ને સુધારી ના શકતા
હું તો હુમેશા સ્વપ્નો માં જોતી હતી
પણ તમે તો હ્કીક્ત માં મને જોતા જ ના હતા
હું તો હંમેશા તમારી દોસ્તી ને ચાહતી હતી
પણ તમે તો મે દોસ્ત જ નાં માની
હું તો હંમેશ TAM
No comments:
Post a Comment