Powered By Blogger

Sunday, May 2, 2010

" એ હું નથી"

િદવસ ઊગે ને સંતાઈ જાઊ એ સુર્યા હું નથી

રાત પડે ઊગ્માં ડુબી જાઊ એ િદવાકર નથી

િદવસ ઊગે વાદળમાં તેજ મારુ ઓછુ કરી

મુખ સંતાડી દઊ એ ચાંદ નથી

ફુલ ના કર્માવવા થી ઊડી જાઉ એ સૂવાસ નથી

ત્મારી આશીક છું અફ્લાતૂન નથી

મારા જ દીલ ની ગુનેગાર કેદી હું નથી

સીવાય હું ત્મારી બીજા કોઇ ની પ્રેમીકા ન્થી

~ ~ ~ ~ ~ 



2 comments:

$hy@m-શૂન્યમનસ્ક said...

વાહ સુંદર રચના ....

Rajani Tank said...

ખુબ જ સુંદર રચનાઓથી છલકાતો બ્લોગ...દરેક રચનાઓમાં અદભુત સુંગંધ છે.

http://rrajanii.wordpress.com/