Powered By Blogger

Sunday, May 2, 2010

" હજી બાકી છે "

" હજી બાકી છે "
 
તારો પ્રેમ નો પડછાયો જોઈ લીધો
 
તને જોવો હજુ બાકી છે
 
તારા ચેહરાની ખુબસુરતી જોઈ લીધી
 
મનની હજુ બાકી છે
 
તારા પ્રેમ ની શક્તિ જોઈ લીધી
 
એકરાર હજુ બાકી છે
 
મારા જીવન નાં અંત સમયમાં તને જોઈ લીધો
 
પુન તને પામવા ની માનસા હજુ બાકી છે
 
~ ~ ~ ~ ~ 

1 comment:

$hy@m-શૂન્યમનસ્ક said...

તારો પ્રેમ નો પડછાયો જોઈ લીધો

તને જોવો હજુ બાકી છે

તારા ચેહરાની ખુબસુરતી જોઈ લીધી

મનની હજુ બાકી છે

વાહ સરસ ,,,,,,