"તું જરૂર આવજે "
જયારે - જયારે મારી યાદ આવે
તું જરૂર આવજે
મારી રગે રગ મા તારી ચાહત નું ખૂન વહે
મારા દિલ ના તાર તારા દિલ ના તાર સાથે ઝન ઝણે
જયારે મારી યાદ આવે ....
મને નફરત ની નજર થી
કોઈ આ પ્રેમ ગલી માં ભૂલા ના પડે
જ્્યારે જ્્યારે....
મારા અરમાનો ના ખૂન કર્યા પછી
મારી કબર ફૂલ ચઢાવવા તો તું જરૂર આવજે
આખરે ઓ "િનર્દય" મારા અસ્થી ને તારા
ચરણ રાજ સાથે ભેળવવા તું જરૂર આવજે
No comments:
Post a Comment