"તું અને હું "
તું છે મારી પ્રીત રૂપી બોરડી ને કાંટા ની વચચે હું િદલ થી બોર ,
તું છે અષાઢી હવા ને આકાશે ફેલાયો હું વાદળ ઘન્ગોર ,
જ્યાં તું છે એ ત્યાં - ત્યાં હું છું ,તું છે નજર ની આંખલડી
ને હું છું આભ માં ચમક તો ચાંદ ,
પૂનમ નો ચાંદ તું ને તું છે મારી ...,
હું છું સીંદૂર ને તું મારી સેંથી ,
હું તારો હાથ છું ને તું મારી મેહંદી ,
કેરી થી ભરપુર છે તું આંબાવાડી ,
ને હું છું એમાં નાની કોયલ નો કલશોર ...
તું છે મારી પ્રીત રૂપી બોર્ડી ને ..
No comments:
Post a Comment