પિરચય
નવરાશ ની પળો ની એક યાદ છો તમે ,
તન - મન બંનેય રીતે , મારે મન જીંદગી છો તમે ,
ઉદાસ રાતો ની એક જ્યોત છો તમે ,
નીરસ હારેલા જીવન ની આશા ને અરમાન છો તમે ,
મારા જીવન બાગ માં એક કોમલ પુષ્પ છો તમે ,
પરીચીતો ની ઓળખાણ માં ના હોવા છતાં હૃદય ની નજદીક છો તમે ...
No comments:
Post a Comment