Powered By Blogger

Wednesday, May 19, 2010

" રાિધકા તું આવી જા "
 
પોકાર કરી રહ્યો છે શૈશવ તું  આવી જા
ડૂસકે - ડૂસકે રડે છે શૈશવ તું આવી જા 
તોડી નાખ બંધનો જે અજાણતામાં 
શૈશવ મારી મારી ને જીવે છે તું આવી જા 
શૈશવ રહેતો જ નથી તારા વગર
યાદ કરું  રાિધકા તને ખુબ જ આવી જા 
મારી િંજદગી  કેમ બગાડી નાખી
 તડપી તડપી ને મરૂ ? તું આવી જા
અન્યાય કેમ કર્યો તે મારી સાથે
તારી આશા માં તો જીવે છે શૈશવ તું આવી જા
કેમ બીને છે સમાજ થી તું હું નથી ? આવી જા
ઘાયલ થઇ ફરું હું તું આવી જા
ભડકાવે ભલે સૌ તને તું ના ભડકતી તું આવી જા
"શૈશવ" છે માત્ર રાિધકા નો ને રહેશે રાિધકા નો સદા
તને  પ્રેમ કરું તું આવી જા......   તું  આવી જા .....
 
શૈશવ

તુ બહુ ગમે છે

ચાંદ જેવો તેજસ્વી તારો એ ચહેરો
મખમલ જેવા તારા મુલાયમ વાળ
નયન તો તારા છે એવા સુંદર કે
મન કહે ટગર  ટગર તને જોયા કરું
તારી એ સુંદર ચાલ હજુ  હું ભૂલી નથી શકતો 
જ્યાં પણ જોઉં છું ત્યાં તું જ મને દેખાય છે 
કારણ ચહેરો તારો છવાયો છે મારા મનમાં  
તારા પ્રેમ માં તો એવો પાગલ છું કે
વરસાદ ની એક બુંદ જયારે તારા સ્પરશે છે તારા તન ને
ત્યારે તેની પણ ઈર્ષા થાય છે આ મારા મન ને
 શૈશવ  

Sunday, May 16, 2010

"તમારી યાદ "
 
આંખો માં બાઝી ગયા છે િપયા ને 
રહી ગઈ "તમારી યાદ "
થયા છીએ િદલ થી બીમાર અમેં  પણ 
 શ્વાસમાં રહી ગઈ છે "તમારી યાદ"
વાવાઝોડા આવ્યા છે કેટલાય પણ
ન લઇ ગયા એક "તમારી યાદ"
અમે ક્યાં એકલા છીએ હવે , 
મઝધારે પણ સાથે છે  "તમારી યાદ "
હવે એ િદલ મા ક્યાં છીએ અમે
"શૈશવ" િદલ માં ફક્ત "તમારી યાદ "
"મુલાકાત"
 
આજ અચાનક "એમની" સાથે મુલાકાત થઇ ગઈ
કરવી ન હતી વાત ને વાત થઇ ગઈ
"તેઓએ " પૂછ્યું તારો હસતો ચહેરો આજ ઉદાસ કેમ છે
તારી આંખો ને હોઠો માં પયાસ કેમ છ
જેમની પાસે તારા માટે સમય  નથી
એજ તારા માટે ખાસ કેમ છે 
"મેં" હસતા - હસતા કીધું 
"એમને" મારી આંખો ને હોઠો પર "એમના" િમલન ની પ્યાસ છે
ભલે "એમની" પાસે મારા માટે સમય નથી
જગ્યા છે "એમની" મારા આ "િદલ" માં એટલે તો "એ " ખાસ છે
 

"ગઝલ"
 
મારે ગઝલ લખવી છે તારા નામ ની
પણ શબ્દો કઈ દુિનયામાં થી મળશે
પુષ્પ ની મહેક સવાર ખીલે તો
રાત ના અંધકારે કરમાય
તારા ની ચમક રાત્રે ચમકે
ને અલોપ થાય સવાર ની તાજગી માં
સુરજ ની રોશની સવારે નીકળે
ને સાંજે સમાય રાત ની બાંહો માં
નદી ની મધુરતા તરસ છીપાવે
ને સાગર ને મળતા જ ખારાશ બની જાય
પ્રેમ નાં મળ્યા છે અઢી શબ્દો
જો "તું" સમજે તો મારી ગઝલ બની જાય

Sunday, May 9, 2010

"ચેલા નો િવલાપ"

સીધે સીધું સમાચાર પત્ર માંથી  
"ચેલા નો િવલાપ"
( રાગ ઓઢણી ઓઢું ને ઉડી જાય )
કસોટી આવે ને ઉજાગરા થાય ...(૨)
ઘર માં ટીવી ચાલે મને િપતાજી બોલે
મને માતા તો ખખડાવી જાય
 કસોટી આવે ને ઉજાગરા થાય ...
ચોપડા વાંચું ને બધું ભૂલી જવાય ...
હું તો શબ્દો ગોખું ને 
હું તો સાય્નસ ગોખું
પેલું
ગણીત મને નાં સમજાય
કસોટી આવે ને ઉજાગરા થાય ...
લેસન લખું - લખું ને રહી જાય ...(૨)
રોજ રોજ લેસન મળે ને થાકે મારું મનડું  
 મને ટીચર તો ધમકાવી જાય ...
કસોટી આવે ને ઉજાગરા થાય ...
દાખલા ગણવાના રહી જાય ...(૨)
મને ઊંઘ આવે ને હું વાંચું ક્યારે 
પેલી ઘડિયાળ માં ૧૨વાગી જાય 
કસોટી આવે ને ઉજાગરા થાય ...
x-x-x-x-x-x-x

"મજા છે"

"મજા છે"
 
માણસો ની ભીડ માં તો મળીયે છીએ
 
પરંતુ વાત કરી શકતા નથી
 
ભલે બોલી ના શકીએ
 
પરંતુ
 
એક બીજા ની સામે દેખીને મન મનાવી તો શકીએ 
 
કેહવું  છે બહુ બધું  કહી  શકતી નથી 
 
ખરેખર મન મારું  તમને જોયા  વગર રહી શકતું  નથી
 
અનેક  અરમાન છે પરંતુ કહેવા માં ક્યાં મજા  છે 
 
ફક્ત મારા માટે તમારી એક નજર કાફી છે  
 
તમે  ભલે દુર - દુર રહો
 
પરંતુ 
 
મારા માટે  તમે દુર થી એક મધુર હાસ્ય
 
 વરસાવશો તેમાં પણ મજા છે 

x-x-x-x-x-x-x

" તમારી આંખમાં "

" તમારી આંખમાં "
એજ શોધું તમારી આંખમાં 
જે નથી મળતું બધાની આંખમાં
ઘુઘવે છે યાદ નો દિરયો અને ....
ઓટ - ભરતી ની કહાની આંખમા
સમય સાથે દોસ્તી કરવી નથી 
શું કરું ? શમણા સજાવી આંખમા
કૈંક તમારા નામ જેવું હોય છ
જાય છે આંસુ વહાવી આંખમાં
મુજ શૂન્યતા ભરી છે પોપચે 
વાત આંખની સમાવી આંખમાં
એજ શોધું તારી આંખમાં 
જે નથી મળતું બધાની આંખમાં
   * * * * * 

" आप की आँखों में  "
वो ही ढूंढ़ ती हूँ आप की आँखों में   
जो नहीं मीलता है सब की आँखों में  
 घुघु ता है यादों का समंदर और  .... 
ओट - भरती की  कहानी आँख में
समय के साथ दोस्ती करनी नहीं
क्या करू ? सपने सजा रख्हे है आंख में 
कुछ आप के जैसे ही नाम का  
जाते है आंसू बहावी आंख से   
मुज शुन्यता भरी है आँखों की लकीर     
 बात आँख की समा रखी है आँख में  
बस वो ही ढूंढ़ ती हूँ आप की आंख में 
जो नहीं मीलता सब की आँखों में  
   * * * * * 

Sunday, May 2, 2010

" એ હું નથી"

િદવસ ઊગે ને સંતાઈ જાઊ એ સુર્યા હું નથી

રાત પડે ઊગ્માં ડુબી જાઊ એ િદવાકર નથી

િદવસ ઊગે વાદળમાં તેજ મારુ ઓછુ કરી

મુખ સંતાડી દઊ એ ચાંદ નથી

ફુલ ના કર્માવવા થી ઊડી જાઉ એ સૂવાસ નથી

ત્મારી આશીક છું અફ્લાતૂન નથી

મારા જ દીલ ની ગુનેગાર કેદી હું નથી

સીવાય હું ત્મારી બીજા કોઇ ની પ્રેમીકા ન્થી

~ ~ ~ ~ ~ 



"કેમ છો તમે ?"

"કેમ છો તમે ?"

કહે કેમ છો તમે ?
 
કહી એ મજામાં અમે
 
કહૉ ક્યારે આવશો ?
 
કહે જ્યારે બોલાવ્શો તમે
 
કહે શું લાવ્શો તમે ?
 
કહે શું જોઇયે તમને ?
 
કહે એક મધુર સ્મીત મોકલ્જો 
 
કહે "જા" આપી દીધુ તને 
 
~ ! ~ ! ~ ! ~ ! ~
" મારી ગઝલ "

મારી આ ગઝલ ને તારી મહેક માં સમાવી લેજે
 
તુજ ઉરમાં રહેલી કોક પળ સરખાવી લેજે
 
લખતા શીખી કૈક તારા માટે
 
એ િવચારો ને તું પ્રેમ ગણી લેજે
 
પ્રેમ કર્યો છે માટે લખતા શીખી હું 
 
મારા િનર્દોષ પ્રેમ ને તું અપનાવી લેજે
 
ઘણા પ્રેમ કરે પણ અપનાવી નથી શકતા  
 
પણ તું અપનાવી ને િદલમાં છુપાવી લેજે
 
મારા ઉર માં તો તું જ ને તું જ છ
 
તારા દીલ માં દરેક ખૂણે મારી જગા રાખ્જે
 
તારા વગર કશું પ્ણ જાણ્વા માંગ્તી નથી જીવન્માં
 
આ "રાધીકા" ને તું અપ્નાવી લેજે
 
મને ને મારી આ ગઝલ ને તૂં તારા માં સમાવી લેજે
~ ~ ~ ~ ~

" હજી બાકી છે "

" હજી બાકી છે "
 
તારો પ્રેમ નો પડછાયો જોઈ લીધો
 
તને જોવો હજુ બાકી છે
 
તારા ચેહરાની ખુબસુરતી જોઈ લીધી
 
મનની હજુ બાકી છે
 
તારા પ્રેમ ની શક્તિ જોઈ લીધી
 
એકરાર હજુ બાકી છે
 
મારા જીવન નાં અંત સમયમાં તને જોઈ લીધો
 
પુન તને પામવા ની માનસા હજુ બાકી છે
 
~ ~ ~ ~ ~