"તમારી યાદ માં "
"તમે" મળ્યા મને પહેલીવાર એ િવરહ હજુ ભૂલી નથી
"તમારી" સાથે થઇ પેહલી મુલાકાત એ હજુ ભૂલી નથી
પણ "તમે" ભૂલી જશો મને ક્યારેક તો ભૂતકાળ
મારી મુલાકાત નો "તમને " મારી યાદ અપાવશે
ને પછી શોધશે "તમારી " નજર "મને"
પણ "દુનિયા" ની ભીડ મા
"હું" ક્યાંય દુર ચાલી ગઈ હઈશ
No comments:
Post a Comment