"મન નો માણીગર "
"તમને" જોયા ને હૈયું હરખાયું
પાસે આવ્યા તો મુખડું મલકાય
ું
નયનો નાં તીર થી િદલડુ વીંધાય
ું
મન ની માણીગર માની બેસી હું તમને
કીધી છે પ્રીત તો શીદ ને મુજાવું
મૌન આપનું અકળાવી જાય છે
કાળજું મારું કોરાઈ જાય છે
ઘાયલ કરી ને ચાલ્યા ક્યાં તમે
કીધો છે પ્રેમ નો એકરાર પણ કરજો
એકરાર પણ પ્રેમ નો કરાર થઇ જશે
કરાર થી પ્રેમ નો ઇજહાર થઇ જશે
No comments:
Post a Comment