" કોણ રોકશે "
તારી સેંથી નું સિંદુર નાં પૂરી શક્યો તો શું થયુ ?
શબ્દ ના માંનાગલ સુત્ર ને પેહ્રવતા કોણ રોકશે ?
તારા અધરો પર અધર ના ધરી શક્યો તો શું થયું ?
િશશું બની સપના માં અધર ચૂમતા કોણ રોકશે ?
મહેિફલ માં વેલ્શા વળગી ને ઝૂમતા તા યાદ કર
એ યાદો ના દિરયા ની ભરતી ને કોણ રોકશે ?
આ જન્મે "તું" મારી ના થઇ શકી તો શું થયું ?
જન્મો ના આ ચક્રવ્યૂહ માં ઝંખના તારી કોણ રોકશે ?
યાદ રાહ એ વાત "હું" સમંદર ને "તું" સિરતા છે
લાખો અવરોધો ને ઓળંગતા તને કોણ રોકશે ?
જાય ક્યારેક દિરય તો તરંગો ને હળવે થી ચુમ્જે
અદ્ભુત િમલન હશે તારું ને મારું
એ િમલન કોણ રોકશે ?
"શૈશવ"
No comments:
Post a Comment