"યાદ "
સમય તો રેત ની જેમ વહી ગયો
પણ િદલ માં રહી ગઈ છે તારી યાદ
ક્યારેક એકલું પડતાજ
િદલ કરે છે એ મધુર પલ યાદ
વસંત ની એ કળીઓ ની મહેક
હજુ પણ મારા મન ને મેહ્કાવે યાદ
તારી સાથે િવતાવેલી પળો
ક્યારેક યાદ કરાવે છે યાદ
તારા એ હસ્ત સ્પર્ષ ને
હજુ પણ સ્પ્ર્શાવે છે યાદ
તારી એ નજરું નો રંગ
ક્યારેક નીરાશામા રોવડાવે છ ે યાદ
તારી એ યાદો ના સહારે જ જીવું છું
મારી જીવીકા નો સહારો છે યાદ
પણ ફરી ફરી ને શૈશવ થી છે એક જ ફિરયાદ
કે ક્યારેક આ િદલ ને ખુબ રડાવે છે તારી યાદ
2 comments:
જી આપ નો િદલ થી આભાર કે આપ એ મને તેને લાયક ગણી
રાિધકા પટેલ
નમશ્કાર
આપનો બ્લોગ મને ખુબ સુન્દર લાગ્યો...
આપની રચનાઓ પણ ખુબ ગમી છે મને....
આમ જ નવું નવું આપતા રહો એવિ શુભેચ્છા....
નિશાંત ગોર્..
ભુજ્-કચ્છ
Post a Comment