શી ખબર ?
ઝાંઝવા ના જળ હશે શી ખબર ?
હકીક્ત કે છલ હશે શી ખબર ?
પ્રેમ તની ખબર હશે શી ખબર ?
કંટક કે કમળ હશે શી ખબર ?
મળવાને વીહવ્લ હશે શી ખબર ?
સંગ એનો ચંચળ હશે શી ખબર ?
પ્રેમાલાપ માં દલ હશે શી ખબર ?
સીમીત કે સફળ હશે શી ખબર ?
પાલવ માં વળ હશે શી ખબર ?
કઠોર કે કોમલ હશે શી ખબર ?
ઝંખનાનું બળ હશે શી ખબર ?
સ્વપ્ન કે ફળ હશે શી ખબર ?
ઝાંઝવા ના જળ હશે શી ખબર ?
હકીક્ત કે છલ હશે શી ખબર ?
પ્રેમ તની ખબર હશે શી ખબર ?
કંટક કે કમળ હશે શી ખબર ?
મળવાને વીહવ્લ હશે શી ખબર ?
સંગ એનો ચંચળ હશે શી ખબર ?
પ્રેમાલાપ માં દલ હશે શી ખબર ?
સીમીત કે સફળ હશે શી ખબર ?
પાલવ માં વળ હશે શી ખબર ?
કઠોર કે કોમલ હશે શી ખબર ?
ઝંખનાનું બળ હશે શી ખબર ?
સ્વપ્ન કે ફળ હશે શી ખબર ?
No comments:
Post a Comment