િવ્રહ
દર્દ નો દ્રીયો નયન માં સમાવી ને હું હસ્તી હતી
દુિનયા સામે પ્રેમ ના કાંટા કાળજા માં દબાવી ને
પુષ્પ બની ખીલતી હતી
બે રંગ જી્દગી માં નકલ રંગો ની ચોરી ને ચીતરી લેતી હતી
"છુ" હોશ માં કહી મુખ માં સમાવી શબ્દો
બેસી ખામોશ થઇ ને
પ્રેમ છે તમારો અંશ હૃદય માં
છુપાવી ને જીવતી હતી તમારા િવ્રહ ને....તમારા વિરહ ને

No comments:
Post a Comment