કાવ્ય
શા માટે ચાલુ છુ ખબર નથી
હું મ્ઝીલ થી અજાણી રહી ગઈ છુ
સમજતી'તી સમાઈ છુ જેનામાં
એના તો દીલ થી એ પર રહી ગઈ છુ
સાચું કહું તો આ સત્યની શોધ માં
ગેર સમજ થી દોરવાઈ ગઈ છુ
દે છે પોતાના એ હવે જાકારો કે
દર બ દર ભટકતી મેહમાન થઇ ગઈ છુ
નશીબ ના કેવા લેખ લખાવી આવી છુ
કીસ્મત થી હવે હવે તો મોહતાજ થઇ ગઈ છુ
મંડાય છે સરવાળા ભ્ગકાર જીવન માં
સમય પેહલાજ બાદ થઇ ગઈ છુ
શા માટે ચાલુ છુ ખબર નથી
હું મ્ઝીલ થી અજાણી રહી ગઈ છુ
સમજતી'તી સમાઈ છુ જેનામાં
એના તો દીલ થી એ પર રહી ગઈ છુ
સાચું કહું તો આ સત્યની શોધ માં
ગેર સમજ થી દોરવાઈ ગઈ છુ
દે છે પોતાના એ હવે જાકારો કે
દર બ દર ભટકતી મેહમાન થઇ ગઈ છુ
નશીબ ના કેવા લેખ લખાવી આવી છુ
કીસ્મત થી હવે હવે તો મોહતાજ થઇ ગઈ છુ
મંડાય છે સરવાળા ભ્ગકાર જીવન માં
સમય પેહલાજ બાદ થઇ ગઈ છુ
No comments:
Post a Comment