" પ્રીત "
યાદ કરું છુ હું હર ઘડી તમને
ક્યારેક તો સ્વપ્નમાં આવો
યાદો થી જ મન માં સજાવી લઉં છુ હું તમને
ક્યારેક તો હ્કીક્ત માં આવો
તમારા પ્રત્યેની લાગણી ને હું રોકી શક્તિ નથી
એ લાગણી ની કદર તો સાલશે
તમારા પ્રત્યેની પ્રીત હે
તે પ્રીત ને કોઈ નામ આપવા તો આવો
તમારા વગર જીવન રેહવાનું અશક્ય બનતું જાય છે
એ વેળા ને શક્ય બનવાવા માટે તો આવો
યાદ કરું છુ હું હર ઘડી તમને
ક્યારેક તો સ્વપ્નમાં આવો
યાદો થી જ મન માં સજાવી લઉં છુ હું તમને
ક્યારેક તો હ્કીક્ત માં આવો
તમારા પ્રત્યેની લાગણી ને હું રોકી શક્તિ નથી
એ લાગણી ની કદર તો સાલશે
તમારા પ્રત્યેની પ્રીત હે
તે પ્રીત ને કોઈ નામ આપવા તો આવો
તમારા વગર જીવન રેહવાનું અશક્ય બનતું જાય છે
એ વેળા ને શક્ય બનવાવા માટે તો આવો
No comments:
Post a Comment