"સત્ય"
ઘણા છે મિત્રો સુદામા જેવા ક્યાં છે ?
સુંદર છે પત્ની પણ એમાં સીતા જેવા ગુણ ક્યાં છે ?
ઘણા છે ભાઈઓ પણ લક્ષ્મણ જવા ક્યાં છે ?
ઘણી છે માતાઓ પણ યશોદા જેવી ક્યાં છે ?
ઘણા છે દાનવીરો પણ કારણ જેવો દાનવીર ક્યાં છે ?
ઘણા છે ધર્મવિરો પણ યુધિષ્ઠિર જેવા ધર્મ વિર ક્યાં છે ?
ઘણા છે ભક્તો પણ હનુમાન જેવા ક્યાં છે ?
- અજ્ઞાત-

No comments:
Post a Comment