" તડપ "
તડપતી તમારી યાદ માં એકલતા માં ખુબ રોતી હતી
નહોતો કરવો પ્રેમ તો શા માટે જોતા હતા
હું એ ને પ્રેમ સમજી બેઠી હતી તમે પ્રેમ થી જોતા હતા મને
તમે પણ મને જોઈ ને પરેમ થી હસતા હતા
ત્યાર પછી જોઈ આડું અવળી સમીપ મારી ખસતા હતા
પરીક્ષા તમે પણ કરશો તેમ કેહતા હતા
રહી તમારી યાદ માં નાપાસ અમે થતા હતા
જોયા મેં જે સપના બહુ સપના જોયા
આંખ બંધ કરું ત્યરે સપનમાં તમેજ રેહતા
આવતા જોઈ તમને સખીઓ પણ હસતી હતી
અંત જોઈ ને પ્રેમ નો મારા પંખો પણ રોતા હતા
જીવન અમે તમને સમજી પ્રાણ પણ દેવા તૈયાર હતા
અમે અમારા પ્રાણ ની નહિ તમને સદા ઝંખતા હતા

No comments:
Post a Comment