" દિલ ની વ્યથા "
ચાહું છુ કેટલાય સમયથી તને
પણ તમે મને સમજી શકતા નથી
હર ઘડી નીઈહાળવા આપ ને દિલ છે બેતાબ
પણ તમે મારી વેદના સમજી શકતા નથી
ઘણા સમય પાચ પણ તમેં ના મળો ત્યારે
મનમાં થાય છે કે ઝઘડો કરીશ તારા થી
પણ જયારે તમારું હસતું મુખારવિંદ દેખાયે છે ત્યારે
સઘળું બરફ ની જેમ ઓગળી જાય છે
દિલ થોડી વાર માટે ખુશ થઇ જાય છે
પણ મારી મનની મુંઝવણ તમે સમજતા નથી
હું મારા દિલ ની વાત તમને જણાવી નથી શક્તિ
રાહ જોઉં છુ એક દિવસ આવશો મારી પાસે
પણ ઈશારો તમે સમજી શકતા નથી
દુખી છુ પણ ભૂલી શક્તિ નથી
તમને કદાચ આ વાંચીને મારા દિલ ની વાત પહોંચશે ત્યરે
આશા છે આ વાંચી ને તમે પહોંચશો મારી પાસે
ચાહું છુ કેટલાય સમયથી તને
પણ તમે મને સમજી શકતા નથી
હર ઘડી નીઈહાળવા આપ ને દિલ છે બેતાબ
પણ તમે મારી વેદના સમજી શકતા નથી
ઘણા સમય પાચ પણ તમેં ના મળો ત્યારે
મનમાં થાય છે કે ઝઘડો કરીશ તારા થી
પણ જયારે તમારું હસતું મુખારવિંદ દેખાયે છે ત્યારે
સઘળું બરફ ની જેમ ઓગળી જાય છે
દિલ થોડી વાર માટે ખુશ થઇ જાય છે
પણ મારી મનની મુંઝવણ તમે સમજતા નથી
હું મારા દિલ ની વાત તમને જણાવી નથી શક્તિ
રાહ જોઉં છુ એક દિવસ આવશો મારી પાસે
પણ ઈશારો તમે સમજી શકતા નથી
દુખી છુ પણ ભૂલી શક્તિ નથી
તમને કદાચ આ વાંચીને મારા દિલ ની વાત પહોંચશે ત્યરે
આશા છે આ વાંચી ને તમે પહોંચશો મારી પાસે
No comments:
Post a Comment